ઉગમબિંદુમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધો,જેનું કેન્દ્ર પ્રથમ ચરણમાં હોય અને $x$-અક્ષ તથા $y$-અક્ષ પરના અંતઃખંડની લંબાઈ અનુક્રમે $6$ અને $4$ હોય.

  • A
    $x^2 + y^2 - 6x - 4y = 0$
  • B
    $x^2 + y^2 - 4x - 6y = 0$
  • C
    $x^2 + y^2 - 3x - 2y = 0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$r^2-8r(\sqrt{3} \cos \theta + \sin \theta) + 15 = 0$ ધ્રુવીય સમીકરણ ધરાવતા વર્તુળની ત્રિજ્યા કેટલી છે?

વર્તુળ $x^2 + y^2 + 4x + 6y + 13 = 0$ ની ત્રિજ્યા કેટલી છે?

$(2,2)$ અને $(3,3)$ બિંદુઓમાંથી પસાર થતા સૌથી નાના વર્તુળનું સમીકરણ છે

વર્તુળ $x^{2}+y^{2}-4x-8y-45=0$ નું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો.

$ABCD$ એ $16$ એકમ બાજુ ધરાવતો ચોરસ છે અને $A$ ઉગમબિંદુ છે. જો ચોરસ $ABCD$ ને પરિગત વર્તુળનું સમીકરણ $x^2+y^2=4k(x+y)$ હોય,તો $k=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo